એક અવલોકનકાર સ્થિર ધ્વનિના સ્ત્રોત તરફ ધ્વનિના વેગના પાંચમા ભાગના વેગથી ગતિ કરે છે. આભાસી આવૃત્તિમાં થતો ટકાવારી ફેરફાર ..... $\%$ છે.

  • A
    $0$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

એક ધ્વનિ સ્ત્રોત $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ કોણીય ઝડપ $\omega$ થી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને $n$ આવૃત્તિ ઉત્સર્જિત કરે છે. એક અવલોકનકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $T = \frac{2\pi}{\omega}$ આવર્તકાળ સાથે $QPR$ પથ પર સરળ આવર્ત ગતિ કરે છે. જો $t = 0$ સમયે સ્ત્રોત $A$ પર હોય અને અવલોકનકાર $Q$ પર હોય,અને ધારો કે $OP$ એ ત્રિજ્યા $R$ અને $QP$ ની સરખામણીમાં ખૂબ મોટું છે,તો:

ધ્વનિના બે ઉદગમો $S_1$ અને $S_2$ એક સ્થિર અવલોકનકાર તરફ અને તેનાથી દૂર સમાન ઝડપ $V$ થી ગતિ કરી રહ્યા છે. અવલોકનકાર પ્રતિ સેકન્ડ $3$ બીટ્સ અનુભવે છે. ઉદગમની ઝડપ (આશરે) $m/s$ માં શોધો. આપેલ છે: $f_1 = f_2 = 500 \, Hz$,હવામાં ધ્વનિની ઝડપ $= 330 \, m/s$.

જ્યારે એક એન્જિન સ્થિર અવલોકનકારની નજીકથી પસાર થાય છે,ત્યારે તેની આભાસી આવૃત્તિઓનો ગુણોત્તર $5/3$ મળે છે. જો ધ્વનિનો વેગ $340 \ m/s$ હોય,તો એન્જિનનો વેગ .... $m/s$ છે.

$f$ આવૃત્તિવાળો ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજા તરફ $V/10$ ના વેગથી ગતિ કરે છે. તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ ............ $f$ હશે? (હવામાં ધ્વનિનો વેગ $V \, m/s$ છે.)

Difficult
View Solution

$39.6 \,km/h$ ની ઝડપે જતી એક બસ બસ સ્ટોપ પર ઉભેલી વ્યક્તિ તરફ આવી રહી છે,અને તે $30 \,s$ ના અંતરે વારંવાર હોર્ન વગાડે છે. જો અવાજની ઝડપ $330 \,ms^{-1}$ હોય,તો તે વ્યક્તિને કેટલા સમયના અંતરે હોર્ન સંભળાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo