એક વિદ્યુતભાર રહિત ધાતુનો ગોળો બે વિદ્યુતભારીત પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વિદ્યુતક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે?

  • A
    $A$
  • B
    $B$
  • C
    $C$
  • D
    $D$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $Q$ વિદ્યુતભાર ધરાવતો એક ગોળો,$2R$ ત્રિજ્યા ધરાવતા એક સમકેન્દ્રીય કાલ્પનિક ગોળાની અંદર મૂકવામાં આવે છે. કાલ્પનિક ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

કુલંબના નિયમ પરથી ગૌસનો નિયમ મેળવો.

$a$ બાજુવાળા સમઘનના કેન્દ્રમાં એક વિદ્યુતભાર $q$ મૂકવામાં આવ્યો છે. તેની એક સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

ચાર બંધ સપાટીઓ $S_1, S_2, S_3,$ અને $S_4$ ધ્યાનમાં લો,જે દરેક સમાન વિદ્યુતભાર $q_1$ ને ઘેરે છે. આ સપાટીઓમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સની સરખામણી કરો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે બિંદુવત વિદ્યુતભારો $2q$ અને $q$ ને સમઘનના શિરોબિંદુ $A$ અને ફલક $CDEF$ ના કેન્દ્ર પર મૂકવામાં આવ્યા છે. સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo