નિર્જળ $AlCl_3$ નો ઉપયોગ ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં થાય છે કારણ કે તે

  • A
    ઇલેક્ટ્રોન સમૃદ્ધ છે
  • B
    ઈથરમાં દ્રાવ્ય છે
  • C
    ક્લોરાઈડ અને એલ્યુમિનિયમ આયનોમાં અદ્રાવ્ય છે
  • D
    ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું (ઇલેક્ટ્રોન ડેફિસિયન્ટ) છે

Explore More

Similar Questions

$BCl_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતું નથી,પરંતુ $BH_3$ ડાયમર $(B_2H_6)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે કારણ કે:

આપેલ આકૃતિ મુજબ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સહસંયોજક બંધ લંબાઈના સંદર્ભમાં $C-H(A)$, $C-O(B)$, $C=O(C)$ અને $C\equiv N(D)$ બંધોનો સાચો વધતો ક્રમ કયો છે?

આવર્ત-$2$ નાં તત્ત્વોની મહત્તમ સહસંયોજકતા કેટલી હોય છે? શા માટે?

$SF_6$ માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo