પશુ સંવર્ધન એ ...$A$... ની સુધારેલી જાતો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે,જે પસંદગીયુક્ત સંકરણ દ્વારા તેમના ...$B$... માં સુધારો કરીને કરવામાં આવે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

  • A
    $A-$પાલતુ પ્રાણીઓ,$B-$સ્વરૂપ પ્રકાર (phenotype)
  • B
    $A-$જંગલી પ્રાણીઓ,$B-$જનીન પ્રકાર (genotype)
  • C
    $A-$પાલતુ પ્રાણીઓ,$B-$જનીન પ્રકાર (genotype)
  • D
    $A-$જંગલી પ્રાણીઓ,$B-$સ્વરૂપ પ્રકાર (phenotype)

Explore More

Similar Questions

રાણીખેત રોગ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી શેનો સમાવેશ પશુપાલન (Animal Husbandry) માં થતો નથી?

ભેંસના દૂધમાં ચરબીનું સરેરાશ પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

નીચેનામાંથી કયો મુદ્દો પ્રાણી સંવર્ધનનો હેતુ નથી?

ડ્રાફ્ટ (ભારવાહક) ઓલાદો શું ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo