પ્રાણીઓમાં શિકારથી બચવાની જન્મજાત ક્ષમતા હોય છે. તેના ઉદાહરણો નીચે આપેલ છે. ખોટું ઉદાહરણ પસંદ કરો.

  • A
    કાચિંડામાં રંગ પરિવર્તન
  • B
    પફર માછલીમાં હવા ગળીને શરીરનું કદ વધારવું
  • C
    સાપમાં ઝેરી દાંત
  • D
    ફૂદામાં મેલેનિઝમ

Explore More

Similar Questions

શિકારીઓ નીચેનામાંથી કોના પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે?

Myrmecophily (મિરમેકોફિલી) એ સપુષ્પી વનસ્પતિ અને કોની વચ્ચેનો ફાયદાકારક સંબંધ છે?

$A$ : સી એનિમન અને ક્લાઉન ફિશ વચ્ચેની આંતરક્રિયા સહભોજિત્વ (Commensalism) છે.
$R$ : માછલીને શિકારીઓથી રક્ષણ મળે છે પરંતુ એનિમનને કોઈ ફાયદો થતો હોય તેમ જણાતું નથી.

નીચેનામાંથી કયા સંબંધો વચ્ચેનો સંબંધ સહભોજિતતા (commensalism) નું ઉદાહરણ નથી?

માઈકોરાઈઝા (કવકમૂળ) એ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo