$Selaginella$ ના પુજન્યુ (antherozoids) કેવા હોય છે?

  • A
    ઘણી કશા ધરાવતું લંબાયેલું શરીર
  • B
    એક છેડે બે કશા ધરાવતું લંબાયેલું શરીર
  • C
    ઘણી કશા ધરાવતું ભમરડા જેવું શરીર
  • D
    એક છેડે બે કશા ધરાવતું અંડાકાર શરીર

Explore More

Similar Questions

ત્રિઅંગીમાં જન્યુજનક (gametophytic) અવસ્થાને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું વિષમબીજાણુક (heterosporous) નથી?

ટ્રેબેક્યુલી (Trabeculae) એ કોનું રૂપાંતરણ છે?

વિધાન $S$: ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુઓ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે. વિધાન $R$: ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુધાનીઓ બીજાણુપર્ણ પર ઉત્પન્ન થાય છે.

કઈ વનસ્પતિ સમૂહમાં જન્યુજનક અવસ્થા ગૌણ,એકકીય,ટૂંકજીવી અને ભૂમિગત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo