અવક્ષેપ ત્યારે રચાય છે જ્યારે:

  • A
    દ્રાવણ સંતૃપ્ત બને છે.
  • B
    આયનિક ગુણાકારનું મૂલ્ય દ્રાવ્યતા ગુણાકારના મૂલ્ય કરતા ઓછું હોય છે.
  • C
    આયનિક ગુણાકારનું મૂલ્ય દ્રાવ્યતા ગુણાકારના મૂલ્ય જેટલું હોય છે.
  • D
    આયનિક ગુણાકારનું મૂલ્ય દ્રાવ્યતા ગુણાકારના મૂલ્ય કરતા વધારે હોય છે.

Explore More

Similar Questions

અલ્પ દ્રાવ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય $AgIO_3$ (મોલર દળ = $283 \, g/mol$) ના સંતૃપ્ત દ્રાવણમાં સંતુલન નીચે મુજબ છે: $AgIO_3(s) \rightleftharpoons Ag^+(aq) + IO_3^-(aq)$. જો આપેલ તાપમાને $AgIO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp} = 1.0 \times 10^{-8}$ હોય,તો તેના $100 \, mL$ સંતૃપ્ત દ્રાવણમાં $AgIO_3$ ના કેટલા ગ્રામ ઓગળેલા હશે?

Difficult
View Solution

$20 \, ^oC$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા $1.435 \times 10^{-3} \, g/L$ છે. $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા,$PbI_2$ ના દ્રાવ્યતા ગુણાકારના સંદર્ભમાં કેટલી થાય?

નીચેના અલ્પ દ્રાવ્ય ક્ષારો માટે દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ નું સૂત્ર તારવો:
$(i)$ $MX$ સૂત્ર ધરાવતા બે આયનો
$(ii)$ $MX_{2}$ અથવા $M_{2}X$ પ્રકારના ત્રણ આયનો
$(iii)$ $AX_{3}$ અથવા $A_{3}X$ પ્રકારના ચાર આયનો
$(iv)$ $A_{2}X_{3}$ અથવા $A_{3}X_{2}$ પ્રકારના પાંચ આયનો.

$MX_2$ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટની દ્રાવ્યતા $0.5 \times 10^{-4} \ mol/L$ છે. આ ઇલેક્ટ્રોલાઇટ માટે $K_{sp}$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo