એક કક્ષાની $s, p, d,$ અને $f$ પેટાકોષોને તેમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતા અસરકારક કેન્દ્રીય વીજભાર $(Z_{eff})$ ના વધતા ક્રમમાં ગોઠવો.

  • A
    $f < d < p < s$
  • B
    $s < p < d < f$
  • C
    $f < p < d < s$
  • D
    $s < d < p < f$

Explore More

Similar Questions

કઈ જોડીમાં પ્રથમ તત્વનો $Z_{eff}$ બીજા પરમાણુ કરતા વધારે છે?

નીચેના કક્ષકોની જોડીઓમાંથી કઈ કક્ષક વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે?
$(i)$ $2s$ અને $3s$
$(ii)$ $4d$ અને $4f$
$(iii)$ $3d$ અને $3p$

અસરકારક ન્યુક્લિયર ચાર્જ કોના કિસ્સામાં મહત્તમ હોય છે?

નીચેનામાંથી કયા તત્વમાં $2s$ કક્ષકની ઉર્જા સૌથી ઓછી છે?

શીલ્ડિંગ અસર (shielding effect) ઉદાહરણ સાથે સમજાવો. તેમજ સમૂહ અને આવર્તમાં $2s-2p$ અભિગમ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo