$n$-બ્યુટેનના નીચે આપેલા સંરૂપણીય સમઘટકોને તેમની વધતી જતી સ્થિતિ ઉર્જાના ક્રમમાં ગોઠવો:

  • A
    $I < III < IV < II$
  • B
    $I < IV < III < II$
  • C
    $II < IV < III < I$
  • D
    $II < III < IV < I$

Explore More

Similar Questions

$C_2H_6$ ના staggered conformation માં $H-C-C-H$ બંધો વચ્ચેનો દ્રિતલીય ખૂણો (dihedral angle) ....$^o$ હોય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા અણુઓ સંરૂપણ સમઘટકતા દર્શાવે છે?

Difficult
View Solution

$n-$બ્યુટેનનું નીચેનામાંથી કયું સ્વરૂપ (conformation) સૌથી ઓછું સ્થાયી છે?

Difficult
View Solution

નીચેના બે સંયોજનો $(A)$ અને $(B)$ ની સ્થિરતાની સરખામણી કરો:
$A$ : $cis-1$-ઇથાઇલ-$3$-મિથાઇલસાયક્લોહેક્ઝેન
$B$ : $trans-1$-ઇથાઇલ-$3$-મિથાઇલસાયક્લોહેક્ઝેન

બ્યુટેનનું સૌથી સ્થાયી સંરૂપણ (conformer) નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo