નીચેનાને તેમના ઉત્કલનબિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$(A)$ $2-$મિથાઈલબ્યુટેન
$(B)$ $2,2-$ડાયમિથાઈલપ્રોપેન
$(C)$ પેન્ટેન
$(D)$ હેક્ઝેન

  • A
    $D > C > A > B$
  • B
    $B > A > C > D$
  • C
    $D > A > C > B$
  • D
    $B > C > A > D$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

$n$-બ્યુટેન ને $AlCl_3$ અને $HCl$ ના ઉદ્દીપકીય મિશ્રણ સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ આલ્કેન નથી?

Difficult
View Solution

પ્રક્રિયા $CH_2 = CH_2 + H_2 \xrightarrow[250 - 300^{\circ}C]{Ni} CH_3 - CH_3$ ને શું કહેવામાં આવે છે?

જ્યારે ઇથાઇલ આયોડાઇડ અને પ્રોપાઇલ આયોડાઇડ ઇથરની હાજરીમાં $Na$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે તેઓ શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo