આપેલ આકૃતિ મુજબ,$A$,$B$ અને $C$ એ હાઇડ્રોજન પરમાણુના અનુક્રમે પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઉત્તેજિત ઊર્જા સ્તરો છે. જો બે તરંગલંબાઇઓનો ગુણોત્તર (એટલે કે $\frac{\lambda_1}{\lambda_2}$) $\frac{7}{4n}$ હોય,તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-3.4 \; eV$ છે. તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુની ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $E$ છે. હિલિયમ આયન $(Z=2)$ ની પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા $-13.6 \,eV$ છે,તો $n=7$ ને અનુરૂપ સ્તરની ઊર્જા ...... $eV$ છે.

હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-3.4 \text{ eV}$ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધો.

હાઇડ્રોજન પરમાણુની $n^{th}$ કક્ષામાં ઊર્જા $E_n$ છે,તો સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ પરમાણુની $n^{th}$ કક્ષામાં ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo