અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે?

  • A
    એક પિતૃ
  • B
    જન્યુઓના જોડાણ વગર
  • C
    જન્યુઓના નિર્માણ વગર
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

ફૂગમાં,$homothallic$ (સમસુકાઈ) શબ્દનો ઉપયોગ શું દર્શાવવા માટે થાય છે?

ફલન પછીની ઘટનાઓ માટે અસંગત વાક્ય પસંદ કરો.

$A-$ ફલિતાંડના નિર્માણ પછીની ઘટનાઓને પશ્ચ-ફલન ઘટનાઓ કહેવામાં આવે છે.
$R -$ અપત્યપ્રસવી પ્રાણીઓમાં,સંતતિ માતાના શરીરની બહાર વિકાસ પામે છે.

બહુકોષીય સજીવોમાં કોષ વિભાજન શા માટે પ્રજનનનો એક પ્રકાર હોઈ શકે નહીં,તેના કારણો આપો.

$A$: અનાજ (Cereals) એ એકવાર ફળ આપતી (monocarpic) વનસ્પતિઓ છે.
$R$: તેઓમાં સ્પષ્ટ કિશોરાવસ્થા,પ્રજનન અવસ્થા અને જીર્ણતા અવસ્થા જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo