વિધાન :- અનાવૃત બીજધારી (Gymnosperms) ફળ ઉત્પન્ન કરતા નથી.
કારણ :- અનાવૃત બીજધારીના અંડકો કોઈ પણ બીજાશયની દીવાલ દ્વારા આવરિત હોતા નથી.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

વિધાન : શંકુદ્રુમ (Conifer) વૃક્ષો મોટી માત્રામાં પવન દ્વારા પરાગિત થતી પરાગરજ ઉત્પન્ન કરે છે.
કારણ : પરાગરજ પાંખો ધરાવે છે.

$Cycas$ ના પર્ણો કેવા લક્ષણો દર્શાવે છે?

અનાવૃતબીજધારી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા રંગસૂત્રીય રીતે કેવી હોય છે?

$Cycas$ ના લઘુબીજાણુધાની (Microsporangia) લઘુબીજાણુપર્ણ (microsporophyll) પર કઈ બાજુએ જોવા મળે છે?

$Pinus$ માં પરાગરજનું પરાગનયન કયા તબક્કે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo