વિધાન : હાઇડ્રોજન માટે સંકોચનીયતા અવયવ $(Z)$ તમામ દબાણે ધન ઢાળ સાથે દબાણ સાથે બદલાય છે.
કારણ : ઓછા દબાણે પણ,હાઇડ્રોજન વાયુમાં અપાકર્ષી બળો પ્રભાવી હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

વાયુના મોલર કદના સંદર્ભમાં સંકોચનીયતા અવયવ $(Z)$ ની વ્યાખ્યા આપો.

વાયુઓના ગતિવાદની એક ધારણા એ છે કે વાયુના અણુઓ વચ્ચે કોઈ આકર્ષણ બળ હોતું નથી. આ ધારણા વાસ્તવિક વાયુઓ માટે લાગુ પડતી નથી તે દર્શાવતા પુરાવા જણાવો અને સમજાવો.

$CO_2$ માટે સંકોચનીયતા અવયવ $Z$ ની ગણતરી કરો,જો તેનું એક મોલ $300 \ K$ તાપમાને અને $40 \ atm$ દબાણે $0.4 \ L$ કદ રોકે છે. પરિણામ પર ટિપ્પણી પણ કરો.

ઓછા દબાણે,વાન્ડર વાલ્સ સમીકરણ શું બને છે?

$STP$ પર $1 \text{ mole}$ જળબાષ્પમાં અણુઓ દ્વારા રોકાયેલ વાસ્તવિક કદ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo