વિધાન : અંધકાર પ્રક્રિયા માત્ર રાત્રિ દરમિયાન હરિતકણના સ્ટ્રોમામાં થાય છે.
કારણ : $CO_2$ નું સ્થાપન માત્ર $C_3$ ચક્ર દરમિયાન જ થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ એ...

કાર્બોદિતોના સંશ્લેષણમાં નીચેનામાંથી શેની જરૂર હોતી નથી?

ખોટું વિધાન પસંદ કરો $:$

એક અણુ હેક્સોઝ ઉત્પન્ન કરવા અથવા $6$ અણુ $CO_2$ નું રિડક્શન કરવા માટે લીલી વનસ્પતિને પાણીના કેટલા અણુઓની જરૂર પડે છે?

વિધાન $P$ : પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન કિટોટ્રાયોઝ સંશ્લેષિત થાય છે.
વિધાન $Q$ : $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા કિટોપેન્ટોઝ શર્કરાનું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo