વિધાન: $Fabaceae$ કુળમાં એકસ્ત્રીકેસરી,એકકોટરી અંડાશય હાજર હોય છે.
કારણ: $Fabaceae$ માં જરાયુવિન્યાસ ભીતીય (parietal) હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

એપિપેટાલસ (દલલગ્ન) અને સિન્જીનેસિયસ (યુક્તાપરાગી) પુંકેસર શેમાં જોવા મળે છે?

$Smilax$ (સ્માઈલેકસ) .......... કુળ ધરાવે છે.

$Solanum$ $lycopersicum$ (અગાઉ $Lycopersicon$ $esculentum$) એ કોનું વૈજ્ઞાનિક નામ છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં વેક્સિલરી (પતંગિયાકાર) કલિકાંતરવિન્યાસ અને દ્વિસંઘી પુંકેસર જોવા મળે છે?

$Ricinus$ $communis$ (એરંડા) કયા કુળમાં સમાવિષ્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo