વિધાન : લેડ,ટીન અને બિસ્મથનું શુદ્ધિકરણ લિક્વેશન (liquation) પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
કારણ : લેડ,ટીન અને બિસ્મથનું ગલનબિંદુ $(m.p.)$ અશુદ્ધિઓની સરખામણીમાં ઓછું હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

ઝોન રિફાઇનીંગ પદ્ધતિનો ઉપયોગ નીચેનામાંથી કોના શુદ્ધિકરણ માટે થાય છે?

$Ni(CO)_4$ નું નિર્માણ અને ત્યારબાદ તેનું $Ni$ અને $CO$ (રીસાયકલ) માં વિઘટન એ મોન્ડ પ્રક્રિયાનો આધાર છે.
$Ni + 4CO$ $\xrightarrow{T_1} Ni(CO)_4$ $\xrightarrow{T_2} Ni + 4CO$
$T_1$ અને $T_2$ શું છે?

કોપરના વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણમાં,થોડું સોનું શેમાં જોવા મળે છે?

લેડની અશુદ્ધિ ધરાવતા સિલ્વરનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે?

$Zr$ અને $Ti$ ના શુદ્ધીકરણ માટે વપરાતી $Van$ $Arkel$ પદ્ધતિના રાસાયણિક સમીકરણો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo