વિધાન : કઠોળ વર્ગની વનસ્પતિઓ નાઈટ્રોજન સ્થાપક છે.
કારણ : કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળની ગાંઠોમાં $Rhizobium$ હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$Alnus$ ના મૂળની ગાંઠોમાં નાઈટ્રોજનનું સ્થાપન કોના દ્વારા થાય છે?

ઘણીવાર કઠોળના પાકને નાઈટ્રોજનયુક્ત ખાતર આપવામાં આવતું નથી. તેનું કારણ શું છે?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ કઠોળ વર્ગની વનસ્પતિઓ પ્રોટીનથી ભરપૂર હોય છે.

નીચેનામાંથી કયું સહજીવી સૂક્ષ્મજીવ છે?

$Rhizobium$ અને $Frankia$ કેવા પ્રકારના બેક્ટેરિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo