વિધાન $:-$ કોલેન્કાઈમા (સ્થૂલકોણક પેશી) દ્વિદળી પ્રકાંડના અધઃસ્તર (hypodermis) ની રચના કરે છે.
કારણ $:-$ આ યુવાન દ્વિદળી પ્રકાંડની લવચીકતા માટેનું કારણ છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે અને કારણ ખોટું છે.
  • D
    વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Explore More

Similar Questions

સહાયક કોષો (Subsidiary cells) એ કયા વિસ્તારમાં જોવા મળતા વિશિષ્ટ કોષો છે?

એધા (cambium) ધરાવતી વાહીપુલને શું કહેવાય છે?

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો $:-$

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ જલવાહિની એ એકબીજાની ઉપર ગોઠવાયેલા કોષોની બનેલી હોય છે.
$(ii)$ જ્યારે જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર સાથે ગોઠવાયેલા હોય,ત્યારે તેને સહસ્થ/અરીય વાહિપુલ કહે છે.

વનસ્પતિનાં હવાઈ અંગોની બાહ્ય સપાટી પર કયું મીણયુક્ત રક્ષણાત્મક પડ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo