વિધાન $(A)$: દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે વધે છે.
કારણ $(R)$: મોલાલિટીના સૂત્રમાં કદ (volume) નો કોઈ પદ આવતો નથી.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે,$R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે,$R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે,$R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,$R$ સાચું છે.

Explore More

Similar Questions

$10 \ N$ અને $\frac{1}{10} \ N$ દ્રાવણને અનુક્રમે શું કહેવામાં આવે છે?

સાંદ્રતા દર્શાવવાની નીચેનામાંથી કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે?

જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય,તો દ્રાવણની મોલાલિટી .............. $m$ થશે.

$20\%$ દળથી $C_{2}H_{6}O_{2}$ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલ $(C_{2}H_{6}O_{2})$ નો મોલ અંશ ગણો.

Difficult
View Solution

એક દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ $0.040$ હોય,તો તે દ્રાવણમાં ઇથેનોલની મોલારિટી ગણો. (પાણીની ઘનતા $1 \ g/mL$ ધારો.) ($M$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo