આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$2F_2 + 2H_2O \longrightarrow 4HF + O_2$

  • A
    $A$. જો નીપજ $-ic$ પ્રત્યય ધરાવતો ઓક્સી એસિડ હોય.
  • B
    $B$. જો નીપજ $-ous$ પ્રત્યય ધરાવતો ઓક્સી એસિડ હોય.
  • C
    $C$. જો નીપજ બે ઓક્સી એસિડ હોય,એક $-ic$ પ્રત્યય સાથે અને બીજો $-ous$ પ્રત્યય સાથે.
  • D
    $D$. જો નીપજ ઓક્સી એસિડ ન હોય,ન તો $-ic$ પ્રત્યય ધરાવે કે ન તો $-ous$ પ્રત્યય ધરાવે.

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$3AgNO_3 + Na_3PO_4 \longrightarrow Ag_3PO_4 \downarrow + 3NaNO_3$

નીચેનામાંથી કઈ રેડોક્ષ પ્રક્રિયા નથી?

Difficult
View Solution

$AgCl$ ને $Na_2CO_3$ સાથે ફ્યુઝન (ગલન) કરવાથી શું મળે છે?

$X(aq.) + Na_2O_2 \to Y(aq.) \xrightarrow{BaCl_2} Z \downarrow_{\text{Insoluble in dil. } HCl}$
$X$ અને $Y$ અલગ-અલગ સોડિયમ ક્ષાર છે. તો ક્ષાર $(X)$ માં રહેલ ઋણાયન (anion) કયો છે?

આપેલ પ્રક્રિયાના પ્રકાર માટે $A, B, C, D$ નક્કી કરો:
$Mn(NO_3)_2 + 2NaOH \longrightarrow Mn(OH)_2 \downarrow + 2NaNO_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo