નીચેની દ્વિ-વિસ્થાપન પ્રક્રિયામાં બનતા નીપજની પ્રકૃતિ ઓળખો: $KI(aq) + AgNO_3(aq) \longrightarrow AgI(s) + KNO_3(aq)$

  • A
    રંગીન અવક્ષેપ
  • B
    રંગીન દ્રાવણ
  • C
    સ્પષ્ટ/રંગહીન દ્રાવણ
  • D
    સફેદ અવક્ષેપ

Explore More

Similar Questions

જ્યારે ધાતુનું તાંબું ભેજના સંપર્કમાં આવે છે,ત્યારે તેની ઉપર લીલા રંગનું પાવડર જેવું/પેસ્ટ જેવું પડ જોવા મળે છે. આને રાસાયણિક રીતે શું કહેવામાં આવે છે?

એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં આયનીકરણ થાય છે,કારણ કે ........

$STP$ એ રહેલ $22.4 \, L$ પાણીની બાષ્પનું જ્યારે પાણીમાં સંઘનન કરવામાં આવે ત્યારે તે આશરે કેટલું કદ ધારણ કરશે?

$20\%$ $H_2O_2$ ના જલીય દ્રાવણમાં પાણીના મોલ-અંશ $.......$ છે.

નીચેના સંયોજનો માટેના સૂત્રો લખો:
$(1)$ મર્ક્યુરી $(II)$ ક્લોરાઇડ
$(2)$ નિકલ $(II)$ સલ્ફેટ
$(3)$ ટીન $(IV)$ ઓક્સાઇડ
$(4)$ થેલિયમ $(I)$ સલ્ફેટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo