આદર્શ વર્તણૂક ધારતા,બે પ્રવાહીઓના મિશ્રણની એન્થાલ્પી અને કદ અનુક્રમે કેટલા હોય છે?

  • A
    $zero$ અને $zero$
  • B
    $+ve$ અને $zero$
  • C
    $-ve$ અને $zero$
  • D
    $-ve$ અને $-ve$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અનાદર્શ દ્રાવણ છે?

જ્યારે બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તેમનું ઉત્કલનબિંદુ બંને કરતા વધી જાય છે. આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે?

પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $350 \ mm \ Hg$ અને $750 \ mm \ Hg$ છે. જો $x_A$ અને $x_B$ એ દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ અંશ હોય અને $y_A$ અને $y_B$ એ બાષ્પ કલામાં $A$ અને $B$ ના મોલ અંશ હોય,તો:

બાષ્પ દબાણ એટલે શું? અને આદર્શ દ્રાવણ એટલે શું?

અચળ તાપમાને એસિટોન અને $CS_{2}$ ના મિશ્રણમાં $CS_{2}$ ના આંશિક દબાણ વિરુદ્ધ તેના મોલ અંશનો આલેખ નીચેનામાંથી કયો ગ્રાફ સચોટ રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo