$400 \ K$ તાપમાને,$1 \ mol$ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરવામાં આવે છે. તે $132 \ g$ વાયુ અને $72 \ g$ પાણીની વરાળ આપે છે,તો તે હાઇડ્રોકાર્બન કયો હશે?

  • A
    $CH_4$
  • B
    $C_3H_8$
  • C
    $C_2H_4$
  • D
    $C_4H_{10}$

Explore More

Similar Questions

$1.5 \ mol$ $O_2$,$Mg$ સાથે જોડાઈને ઓક્સાઈડ $MgO$ બનાવે છે. સંયોજાયેલ $Mg$ (પરમાણ્વીય દળ $24$) નું દળ ............. $g$ છે.

$STP$ પર $99 \text{ g}$ $CO_2$ નું કદ (volume) ગણો. ($\text{ L}$ માં)

$10 \ N$ $HNO_3$ ના $10 \ mL$ સાથે $0.1 \ N$ $HNO_3$ મેળવવા માટે કેટલા $mL$ પાણી ઉમેરવું પડે?

$1.86 \ g$ એનિલિન સંપૂર્ણપણે પ્રતિક્રિયા આપીને એસેટાનિલાઇડ બનાવે છે. શુદ્ધિકરણ દરમિયાન $10 \ \%$ નીપજ ગુમાવાય છે. શુદ્ધિકરણ પછી મળેલ એસેટાનિલાઇડનું પ્રમાણ ($g$ માં) ...... $\times 10^{-2}$ છે.

જો $4 \ g$ $CH_4$ ના દહનથી $2.5 \ kcal$ ઉષ્મા મુક્ત થતી હોય,તો $CH_4$ ની દહન ઉષ્મા ..... $kcal/mol$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo