$500 \ K$ તાપમાને,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે,$K_p$ નું મૂલ્ય $0.036 \ atm^{-2}$ છે. તો $L^2 \ mol^{-2}$ એકમમાં તેનો $K_C$ કેટલો થશે? $(R = 0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$.

  • A
    $2.1 \times 10^{-4}$
  • B
    $2.1 \times 10^{-5}$
  • C
    $60.5$
  • D
    $605$

Explore More

Similar Questions

વાયુમય કલામાં નીચેની પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે,$K_p/K_c$ શું છે?

ચોક્કસ તાપમાને થતી પ્રક્રિયા $NH_2COONH_{4(s)} \rightleftharpoons 2NH_{3(g)} + CO_{2(g)}$ માટે,જો સંતુલન દબાણ $3X \ bar$ હોય,તો $\Delta _r G^o$ શું હશે?

એક પ્રતિવર્તી પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે,પૂર્વ-ઘાતાંકીય અવયવ (pre-exponential factor) પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓ માટે સમાન છે અને તેનું મૂલ્ય $20 \ s^{-1}$ છે. જો પુરોગામી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $-41.5 \ kJ \ mol^{-1}$ હોય,તો $500 \ K$ તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે?

$HI$ ના સંશ્લેષણમાં,$10 \ L$ ના પાત્રમાં સંતુલન સમયે $H_{2(g)}$,$I_{2(g)}$ અને $HI_{(g)}$ ના જથ્થા અનુક્રમે $0.8 \ mol$,$0.8 \ mol$ અને $2.4 \ mol$ માલૂમ પડ્યા. પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે સંતુલન અચળાંક $(K_c)$ અને પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની ગણતરી કરો.

$1000\, cm^3$ ના બંધ પાત્રમાં $27\, ^oC$ તાપમાને $2\, mol$ $PCl_5$,$2\, mol$ $PCl_3$ અને $3\, mol$ $Cl_2$ સંતુલનમાં છે. તો $27\, ^oC$ તાપમાને $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય $.....$ $atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo