$25^{\circ} C$ તાપમાને,ફોર્મિક એસિડનો $K_{a} = 1.8 \times 10^{-4}$ છે. $HCOO^{-}$ નો $K_{b}$ કેટલો થશે?

  • A
    $1.8 \times 10^{-10}$
  • B
    $5.55 \times 10^{-4}$
  • C
    $5.55 \times 10^{-11}$
  • D
    $5.55 \times 10^{-12}$

Explore More

Similar Questions

$NH_3$ નો સ્વ-આયનીકરણ અચળાંક $........... $ છે.

એવી સ્પીસીઝ ઓળખો જે બ્રોન્સ્ટેડ એસિડ નથી પરંતુ લુઈસ એસિડ છે.

નીચેનામાંથી કયા પદાર્થની પ્રોટોન એફિનિટી (proton affinity) સૌથી વધુ છે?

જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનનું અસ્તિત્વ સમજાવો.

એસિટિક એસિડ,$(CH_3COOH)$,નો $pK_a$ $4.8$ છે. ઇથેનોલ,$(CH_3CH_2OH)$,નો $pK_a$ $16.0$ છે. જ્યારે એસિટિક એસિડ અને ઇથેનોલને પાણીમાં ઉમેરવામાં આવે અને $pH$ ને $7.0$ પર ગોઠવવામાં આવે ત્યારે કઈ મુખ્ય સ્પીસીઝ હાજર હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo