$T \ K$ તાપમાને,પાણીનું બાષ્પદબાણ $x \ kPa$ છે. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $1 \ m$ (મોલાલ) જલીય દ્રાવણનું બાષ્પદબાણ ($kPa$ માં) કેટલું હશે ($x$ માં)?

  • A
    $1.018$
  • B
    $0.8$
  • C
    $0.972$
  • D
    $0.982$

Explore More

Similar Questions

$45^{\circ} C$ તાપમાને બેન્ઝીન અને ઓક્ટેનનું મોલર પ્રમાણ $3 : 2$ હોય તેવા દ્રાવણના બાષ્પદબાણનું મૂલ્ય ...... $mm \ Hg$ થશે. [$45^{\circ} C$ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $280 \ mm \ Hg$ અને ઓક્ટેનનું બાષ્પદબાણ $420 \ mm \ Hg$ છે. આદર્શ દ્રાવણ ધારો.]

જ્યારે ગ્લુકોઝ,સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે,ત્યારે કયો ક્રમ સાચો છે?

$90\,^{\circ}C$ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $1020\, torr$ છે. $0.1\, m$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $1000\, torr$ છે. દ્રાવકનું આણ્વીય દળ કેટલું હશે?

ચોક્કસ તાપમાને $100 \ g$ પાણીમાં $5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $2985 \ N/m^2$ છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $3000 \ N/m^2$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

$1000 \ g$ પાણીમાં $71.5 \ g$ પદાર્થ ઓગાળવાથી બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.00713$ છે. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo