$T(K)$ તાપમાને,એક સીલબંધ પાત્રમાં $100 \ L$ સૂકો ઓક્સિજન રહેલો છે. તેને સાયલન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપવામાં આવે છે,જ્યાં સુધી ઓક્સિજન અને ઓઝોનનું કદ સમાન ન થાય. $T(K)$ તાપમાને બનેલા ઓઝોનનું કદ (લિટર માં) કેટલું હશે?

  • A
    $50$
  • B
    $60$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
List-$I$ List-$II$
$(A)$ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું હાઇડ્રાઇડ $(I)$ $CH_4$
$(B)$ ઇલેક્ટ્રોન ચોક્કસ હાઇડ્રાઇડ $(II)$ $B_2H_6$
$(C)$ ઇલેક્ટ્રોન સમૃદ્ધ હાઇડ્રાઇડ $(III)$ $CaH_2$
$(D)$ ક્ષારીય હાઇડ્રાઇડ $(IV)$ $NiH_{0.6}$
$(V)$ $PH_3$

ઉત્સેચકીય પ્રક્રિયા કોના દ્વારા અવરોધાય છે?

વાઇરસ નિર્જીવ તરીકે વર્તે છે,કારણ કે યજમાનકોષની બહાર તે:

નીચેનામાંથી કયું પ્રકાશીય સક્રિય (optically active) છે?

નીચેની કોષ પ્રક્રિયા માટે,$Ag|Ag^{+}|AgCl|Cl^{-}|Cl_2, Pt$
$\Delta G_f^{\circ}(AgCl) = -109 \ kJ / mol$
$\Delta G_f^{\circ}(Cl^{-}) = -129 \ kJ / mol$
$\Delta G_f^{\circ}(Ag^{+}) = 78 \ kJ / mol$
કોષનો $E^{\circ}$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo