$25^{\circ} C$ તાપમાને, $0.007 \ M$ હાઇડ્રોફ્લોરિક એસિડની મોલર વાહકતા $150 \ \text{mho} \ cm^{2} \ mol^{-1}$ છે અને તેની $\Lambda_{m}^{\circ} = 500 \ \text{mho} \ cm^{2} \ mol^{-1}$ છે. $25^{\circ} C$ તાપમાને આપેલી સાંદ્રતાએ એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $7 \times 10^{-4} \ M$
  • B
    $7 \times 10^{-5} \ M$
  • C
    $9 \times 10^{-3} \ M$
  • D
    $9 \times 10^{-4} \ M$

Explore More

Similar Questions

$20.0 \ mL$ $0.050 \ M \ HCl$ ને $30.0 \ mL$ $0.10 \ M \ Ba(OH)_2$ સાથે મિશ્ર કરીને તૈયાર કરેલા અંતિમ દ્રાવણમાં $[OH^{-}]$ કેટલું હશે? $...... \ M$

આઈસોહાઈડ્રિક (isohydric) દ્રાવણ માટે ખોટો સંબંધ કયો છે $:-$

પાણીમાં સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ શું કરે છે?

$CH_3COOH$ ના $0.1 \ N$ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હશે,જે $30 \%$ વિયોજિત છે ($M$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo