એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સમક્ષિતિજ અને ઉર્ધ્વ તીવ્રતા અનુક્રમે $0.30 \ G$ અને $0.173 \ G$ છે. આ સ્થળે ડીપનો ખૂણો (angle of dip) .....$^o$ છે.

  • A
    $30$
  • B
    $90$
  • C
    $60$
  • D
    $45$

Explore More

Similar Questions

જો એક ચુંબકને ચુંબકીય મેરિડિયન સાથે $30^o$ ના ખૂણે લટકાવવામાં આવે,તો તે સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવે છે. સાચો ડીપ (નમનકોણ) કેટલો હશે?

ચુંબકીય મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોયનો ઉત્તર છેડો સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે નીચે તરફ નમેલો છે. તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.3 \ G$ છે. તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

પૃથ્વીનું વિષુવવૃત્ત પરનું ચુંબકીય ક્ષેત્ર આશરે $0.4 \, G$ છે,તો પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ (આશરે) કેટલી હશે? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6.4 \times 10^6 \, m$)

પૃથ્વીને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને સમાન છે?

કોઈ એક સ્થળે ડીપ કોણનું સાચું મૂલ્ય $60^o$ છે. ચુંબકીય મેરિડિયન સાથે $30^o$ ના ખૂણે નમેલા સમતલમાં આભાસી ડીપ કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo