એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.36 \times 10^{-4} \ Wb/m^2$ છે. જો તે સ્થળે ડીપનો ખૂણો (angle of dip) $60^o$ હોય,તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $Wb/m^2$ માં આશરે કેટલો હશે?

  • A
    $0.12 \times 10^{-4}$
  • B
    $0.24 \times 10^{-4}$
  • C
    $0.40 \times 10^{-4}$
  • D
    $0.62 \times 10^{-4}$

Explore More

Similar Questions

ડિપ સર્કલનું સમતલ ભૌગોલિક મેરિડિયનમાં ગોઠવાયેલું છે અને આભાસી ડિપ $\delta_1$ છે. ત્યારબાદ તેને ભૌગોલિક મેરિડિયનને લંબરૂપ શિરોલંબ સમતલમાં ગોઠવવામાં આવે છે. આભાસી ડિપ ખૂણો $\delta_2$ છે. તે સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન $\theta$ કેટલું હશે?

એક સ્થળે,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક અને કુલ તીવ્રતાના મૂલ્યો અનુક્રમે $0.3 \; Oersted$ અને $0.6 \; Oersted$ છે. આ સ્થળે ડીપ એંગલ (angle of dip) નું મૂલ્ય .....$^o$ થશે.

પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળે ડીપનો ખૂણો $60^{\circ}$ છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય $0.26 \, G$ છે. પૃથ્વી પરના તે સ્થળે ચુંબકીય ક્ષેત્ર.....$G$ છે.

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શેના કારણે છે?

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર $B$ માટે ડાયપોલ મોડેલ ધારો,જે નીચે મુજબ આપવામાં આવે છે:
$B_v = \text{ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક} = \frac{\mu_0}{4\pi} \frac{2m \cos \theta}{r^3}$
$B_H = \text{ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક} = \frac{\mu_0}{4\pi} \frac{m \sin \theta}{r^3}$
જ્યાં $\theta = 90^{\circ} - \text{અક્ષાંશ}$ (ચુંબકીય વિષુવવૃત્તથી માપ્યા મુજબ).
$(a)$ એવા બિંદુઓનો બિંદુપથ શોધો જેના માટે ડીપ એંગલ (નમન કોણ) $\pm 45^{\circ}$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo