એક ક્ષણે,એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\hat{i}-\hat{j}$ સદિશની દિશામાં છે અને તેનું વિદ્યુત ક્ષેત્ર $\hat{i}+\hat{j}$ ની દિશામાં છે. તો આ તરંગ કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે?

  • A
    $+x$-દિશા
  • B
    $-x$-દિશા
  • C
    $+z$-દિશા
  • D
    $-z$-દિશા

Explore More

Similar Questions

એક માધ્યમમાં (જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $2.25$ અને સાપેક્ષ પરમિયેબિલિટી $4$ છે) વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ .......... $\times 10^8 \, m/s$ જેટલી છે.

વિદ્યુતચુંબકીય તરંગોના ગુણધર્મો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ અનુક્રમે $\vec{E} = E_{0} \hat{i}$ અને $\vec{B} = B_{0} \hat{k}$ તરીકે આપવામાં આવ્યા છે. વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ છે?

$X-$ દિશામાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ $3\, mm$ છે. વિદ્યુતક્ષેત્રમાં ફેરફાર $Y-$ દિશામાં $66\, Vm^{-1}$ ના કંપનવિસ્તાર સાથે થાય છે. $x$ અને $t$ ના વિધેય તરીકે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો અનુક્રમે છે:

Difficult
View Solution

સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનું rms મૂલ્ય $660 \ NC^{-1}$ છે. વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo