ઓછા દબાણે,વાન્ડર વાલ્સ સમીકરણ શું બને છે?

  • A
    $PV_m = RT$
  • B
    $P(V_m - b) = RT$
  • C
    $(P + a/V_m^2)(V_m) = RT$
  • D
    $P = RT/V_m + a/V_m^2$

Explore More

Similar Questions

જો $1 \text{ mole}$ વાસ્તવિક વાયુ $300 \text{ K}$ અને $40 \text{ atm}$ દબાણે $0.4 \text{ dm}^3$ કદ રોકતું હોય, તો તેના સંકોચનીયતા અવયવ $(Z)$ ની ગણતરી કરો. [આપેલ છે: $R = 0.082 \text{ dm}^3 \text{ atm K}^{-1} \text{ mol}^{-1}$]

વાયુઓના $Vander$ $Waal$ ના અવસ્થા સમીકરણમાં,અચળાંક '$b$' એ શેનું માપ છે?

વાન્ડર વાલ્સના સમીકરણમાં,અચળાંક $'b'$ એ $......$ નું માપન છે.

કઈ પરિસ્થિતિઓમાં વાન્ડર વાલ્સ (van der Waals) અવસ્થાનું સમીકરણ આદર્શ વાયુ સમીકરણમાં ફેરવાય છે તે ઓળખો.

$STP$ પર એક વાયુ માટે દબનીય અવયવ (compressibility factor) $1$ કરતા વધારે છે. તેના મોલર કદ $(V_m)$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo