મેનોપોઝ (રજોનિવૃત્તિ) સમયે,કયા અંતઃસ્ત્રાવનું મૂત્રમાં ઉત્સર્જન વધે છે?

  • A
    $LH$
  • B
    $STH$
  • C
    $FSH$
  • D
    $MSH$

Explore More

Similar Questions

જો એક સામાન્ય માસિક ધર્મ ધરાવતી સ્ત્રીમાં,$5$ એપ્રિલે માસિક આવે છે,તો અંડપાત (ovulation) ની અપેક્ષિત તારીખ શું હશે?

સ્ત્રીઓમાં રજોદર્શન (Menarche) અને મેનોપોઝ (Menopause) વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે છે?

ઋતુચક્ર દરમિયાન $LH$ પરાકાષ્ઠા ($LH$ surge) ક્યારે જોવા મળે છે?

માસિક ચક્રની ઘટનાઓ નીચે દર્શાવેલ છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં $FSH$,$LH$ અને પ્રોજેસ્ટેરોનનું સ્તર યોગ્ય રીતે દર્શાવેલ છે?

માનવ માસિક ચક્રમાં સ્ત્રાવી તબક્કાને બીજું શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo