$75\,^o C$ તાપમાને રહેલા નિયોન વાયુના નમૂનાનું કદ $15\%$ જેટલું ઘટાડવામાં આવે,તો તેના દબાણને બમણું કરવા માટે તેને કેટલા $^o C$ તાપમાન સુધી ગરમ કરવું પડે?

  • A
    $319$
  • B
    $529$
  • C
    $128$
  • D
    $60$

Explore More

Similar Questions

કઈ પરિસ્થિતિઓમાં આદર્શ વાયુનો શુદ્ધ નમૂનો $1 \, atm$ દબાણ અને $1 \, mol \, L^{-1}$ સાંદ્રતા ધરાવશે? $(R = 0.082 \, L \, atm \, mol^{-1} \, K^{-1})$

એવોગેડ્રોના નિયમનો ઉપયોગ કરીને વાયુઓની ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તારવો.

Difficult
View Solution

$27^{\circ}C$ તાપમાન અને $3 \, atm$ દબાણે એમોનિયા વાયુની ઘનતા આશરે કેટલી હશે?

અચળ દબાણે વાયુના આપેલા દળનું કદ તેના કેલ્વિન તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

જો $STP$ પર $N_2$ વાયુનું કદ $204.75 \, mL$ હોય,તો $1.5 \, bar$ દબાણ અને $127 \, ^oC$ તાપમાને વાયુનું કદ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo