કયા તાપમાને તાંબાના તારનો અવરોધ $0^{\circ}C$ તાપમાને રહેલા તેના અવરોધ કરતા ત્રણ ગણો થશે? (તાંબા માટે અવરોધનો તાપમાન ગુણાંક = $4 \times 10^{-3} \,^{\circ}C^{-1}$)

  • A
    $400$
  • B
    $450$
  • C
    $500$
  • D
    $550$

Explore More

Similar Questions

એક ચાંદીના તારનો અવરોધ $27.5^{\circ} C$ તાપમાને $2.1 \Omega$ અને $100^{\circ} C$ તાપમાને $2.7 \Omega$ છે. તો ચાંદીની અવરોધકતાનો તાપમાન ગુણાંક . . . . . . હશે.

વાહકતા નીચેના ક્રમમાં વધે છે:

ચાર વાહક પદાર્થો કોપર,ટંગસ્ટન,મર્ક્યુરી અને એલ્યુમિનિયમની અવરોધકતા અનુક્રમે $\rho_{C}, \rho_{T}, \rho_{M}$ અને $\rho_{A}$ છે. તો:

વાહકનો અવરોધ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે. વાહકનો તાપમાન ગુણાંક $(\alpha)$ કેટલો છે?

$R$ અવરોધ ધરાવતા તારને $n$ ગણો ખેંચીને નવો સમાન તાર બનાવવામાં આવે છે. નવા તારનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo