હૃદયચક્રમાં કર્ણકનું સંકોચન (Atrial systole) . . . . . . સમય માટે ચાલે છે.

  • A
    $0.1$ સેકન્ડ
  • B
    $0.3$ સેકન્ડ
  • C
    $0.5$ સેકન્ડ
  • D
    $0.7$ સેકન્ડ

Explore More

Similar Questions

એક સામાન્ય હૃદયમાં,જો $EDV$ $120 \ mL$ રુધિર હોય અને $ESV$ $50 \ mL$ રુધિર હોય,તો સ્ટ્રોક વોલ્યુમ $(SV)$ કેટલું થાય?

સિસ્ટોલ (Systole) અને ડાયસ્ટોલ (Diastole) વચ્ચેનો તફાવત લખો.

ક્ષેપકોના વિકોચન (Ventricular diastole) દરમિયાન:

હૃદયચક્ર (cardiac cycle) માં કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે?

જો કાર્ડિયાક આઉટપુટ $5 \; L$ હોય,ડાયસ્ટોલના અંતે વેન્ટ્રિકલ્સમાં રુધિરનું કદ $100 \; mL$ હોય અને વેન્ટ્રિક્યુલર સિસ્ટોલના અંતે $50 \; mL$ હોય,તો વ્યક્તિના હૃદયના ધબકારા (heart rate) કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo