વનસ્પતિમાં ઓક્સિનનું મુખ્ય કાર્ય શું છે?

  • A
    કોષ લંબાઈ (Cell elongation)
  • B
    ફળોનું પાકવું
  • C
    કોષ વિભાજન
  • D
    મૂળની વૃદ્ધિ અવરોધવી

Explore More

Similar Questions

હોર્મોનનો ઉપયોગ કરીને બીજ વગરના ફળો મેળવવાનું શક્ય છે. નીચેનામાંથી કયા ફળમાં બીજ વગરના ફળો મેળવવા ઈચ્છનીય નથી?

મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં,વધતી જતી $A$ કલિકા $B$ કલિકાની વૃદ્ધિને અવરોધે છે,આ ઘટનાને અગ્રસ્થ પ્રભુત્વ (apical dominance) કહેવાય છે. પ્રરોહના અગ્રભાગને દૂર કરવાથી સામાન્ય રીતે $C$ કલિકાઓની વૃદ્ધિ થાય છે.

ઓક્સિન ................ દ્વારા .... ના કોલિયોપ્ટાઇલની ટોચમાંથી અલગ કરવામાં આવ્યું હતું.

$IAA$ નું પૂરું નામ શું છે?

જ્યાં ઓક્સિન સક્રિય હોય છે તે સ્થાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo