બેક્ટેરિયાને આદિ સજીવો માનવામાં આવે છે કારણ કે તેઓ

  • A
    અસ્પષ્ટ કોષકેન્દ્ર (incipient nucleus) ધરાવે છે
  • B
    નાના,સૂક્ષ્મ વનસ્પતિઓ છે,જે નરી આંખે જોઈ શકાતા નથી
  • C
    મનુષ્યો,પાલતુ પ્રાણીઓ અને પાકને ગંભીર રોગો કરે છે
  • D
    અંતઃબીજાણુઓ (endospores) ઉત્પન્ન કરે છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે ખૂબ જ પ્રતિરોધક છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સજીવોનું હાલનું વર્ગીકરણ જીવનનાં ત્રણ ડોમેઈન ($Bacteria$,$Archaea$ અને $Eukarya$) માં કરવામાં આવ્યું છે. નીચેનામાંથી કયું વિધાન $Archaea$ માટે સાચું છે?

જીવાણુઓની સપાટી પરથી ઉદ્ભવતા પિલિ અને ફિમ્બ્રી કઈ ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે?

જો કોઈ સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે,તો તે સજીવ...

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ (બેક્ટેરિયાનો સમૂહ)સ્તંભ-$II$ (તેમનો આકાર)
$a.$ કોકસ (Coccus)$(i)$ દંડાકાર (Rod-shaped)
$b.$ બેસિલસ (Bacillus)$(ii)$ ગોળાકાર (Spherical)
$c.$ સ્પાયરિલમ (Spirillum)$(iii)$ સર્પાકાર (Spiral)
$d.$ વિબ્રિયો (Vibrio)$(iv)$ અલ્પવિરામ આકાર (Comma-shaped)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo