બાલબિયાની રિંગ્સ (Balbiani rings) શેમાં જોવા મળે છે?

  • A
    પોલિસોમ્સ (Polysomes)
  • B
    ઓટોસોમ્સ (Autosomes)
  • C
    પોલિટિન રંગસૂત્રો (Polytene chromosomes)
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

કઈ રચના 'દોરીમાં પરોવેલા મણકા' (beads-on-string) જેવી દેખાય છે?

પોલિટિન રંગસૂત્રની તમામ ભુજાઓ જે સામાન્ય બિંદુએ જોડાયેલી હોય છે તેને શું કહેવામાં આવે છે?

કોષકેન્દ્ર શેના દ્વારા આવરિત હોય છે?

$S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.
$R -$ કારણ : કોષકેન્દ્રના કોષકેન્દ્રપટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

તફાવત આપો: યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo