સસ્તન પ્રાણીઓમાં બાર બોડી (Barr body) શું દર્શાવે છે?

  • A
    માદા કોષોમાં રહેલ તમામ હેટરોક્રોમેટિન
  • B
    માદાના દૈહિક કોષોમાં રહેલા બે $X$ રંગસૂત્રો પૈકીનું એક
  • C
    નર અને માદા કોષોમાં રહેલ તમામ હેટરોક્રોમેટિન
  • D
    નરના દૈહિક કોષોમાં રહેલ $Y$ રંગસૂત્ર

Explore More

Similar Questions

હેપ્લો-ડિપ્લોઇડ લિંગ નિશ્ચયન પદ્ધતિનું વર્ણન કરો.

કયા વૈજ્ઞાનિકે $Melandrium$ $album$ માં લિંગ નિશ્ચયન શોધ્યું હતું?

જન્યુકોષોની નીચેના પૈકી કઈ પરિસ્થિતિ સામાન્ય માદા માનવ બાળકના જન્મમાં પરિણમે છે?

નર વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- P$
માદા વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- Q$
$I -$ માનવ,$II -$ પક્ષી,$III -$ ડ્રોસોફિલા,$IV -$ તીતીઘોડો
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad\quad Q$

તીતીઘોડામાં નરમાં ........ અને માદામાં ......... રંગસૂત્રો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo