પક્ષ્મ (cilia) અને કશા (flagella) ના તલસ્થ કાય (basal bodies) શેમાંથી ઉદ્ભવે છે?

  • A
    કોષરસ પટલ
  • B
    જનીનો
  • C
    તારાકેન્દ્ર (centrioles)
  • D
    લાયસોઝોમ્સ

Explore More

Similar Questions

કોષવિભાજન દરમિયાન કઈ કોષરસીય રચનાઓ આવશ્યક છે?

આપેલ પક્ષ્મ/કશાના આડછેદમાં $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને ઓળખો. સાચું નામનિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

કઈ રચના પ્રાણી કોષમાં હાજર છે પરંતુ વનસ્પતિ કોષમાં ગેરહાજર છે?

આકૃતિનો યોગ્ય રીતે અભ્યાસ કરો અને નામનિર્દેશિત ભાગો $A, B, C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ આકૃતિ કોષની કઈ રચના દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo