નીચે આપેલા સ્થાનના આધારે,અધિચ્છદ પેશીનું નામ લખો.
$(i)$ ગ્રંથિની નલિકા $..... (A) .....$ અધિચ્છદ
$(ii)$ અંડવાહિની (Fallopian tubes) $..... (B) .....$ અધિચ્છદ
$(iii)$ ફેફસાંના વાયુકોષ્ઠો $..... (C) .....$ અધિચ્છદ
$(iv)$ જઠરનું અંદરનું સ્તર $..... (D) .....$ અધિચ્છદ

  • A
    $(A)$ સ્તંભાકાર,$(B)$ લાદીસમ,$(C)$ પક્ષ્મલ સ્તંભાકાર,$(D)$ ઘનાકાર
  • B
    $(A)$ ઘનાકાર,$(B)$ પક્ષ્મલ સ્તંભાકાર,$(C)$ લાદીસમ,$(D)$ સ્તંભાકાર
  • C
    $(A)$ સ્તંભાકાર,$(B)$ ઘનાકાર,$(C)$ લાદીસમ,$(D)$ પક્ષ્મલ સ્તંભાકાર
  • D
    $(A)$ પક્ષ્મલ સ્તંભાકાર,$(B)$ ઘનાકાર,$(C)$ સ્તંભાકાર,$(D)$ લાદીસમ

Explore More

Similar Questions

સ્તંભાકાર અધિચ્છદ પેશીનું સ્થાન જણાવો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. માસ્ટ કોષો $I$. પક્ષ્મલ અધિચ્છદ
$B$. શ્વાસવાહિકાની અંદરની સપાટી $II$. છૂટક સંયોજક પેશી
$C$. રુધિર $III$. ઘનાકાર અધિચ્છદ
$D$. નેફ્રોનનો નલિકામય ભાગ $IV$. વિશિષ્ટ સંયોજક પેશી

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સરળ અધિચ્છદ પેશી (simple epithelia) માં કોષોનો સામાન્ય ઘસારો નહિવત હોય છે કારણ કે

કોષ જોડાણો (cell junctions) અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

મનુષ્યની ત્વચાનું અધિચર્મ (Epidermis) શાનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo