મધમાખીનું મીણ (Bees wax) શેના ઉત્પાદનમાં ઉપયોગી છે?

  • A
    દવાઓ
  • B
    કાગળ
  • C
    રંગો (Dyes)
  • D
    પોલિશ બનાવવામાં

Explore More

Similar Questions

જો મધમાખી ગોળાકાર નૃત્ય (round dance) દ્વારા માહિતી આપી રહી હોય,તો ખોરાકના સ્ત્રોતનું અંતર આશરે કેટલું હશે?

અસંગત જોડ અલગ પાડો:

સાચાં વિધાનો ઓળખો:
$(i)$ કામદાર,જે સામાન્ય રીતે વસાહતમાં એકમાત્ર પ્રજનનક્ષમ માદા છે.
$(ii)$ રાણી,મોટી સંખ્યામાં જોવા મળતી વંધ્ય માદા માખીઓ.
$(iii)$ નરમાખી (Drone),મોટી સંખ્યામાં જોવા મળતા અને ફક્ત પ્રજનનનું કાર્ય કરતા નર.
$(iv)$ મીણનો સ્રાવ માખીની ઉદરીય ગ્રંથિઓ દ્વારા થાય છે.

મધના ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની જાળવણીને શું કહેવામાં આવે છે?

$Apis$ $indica$ ના ઉછેરથી નીચેનામાંથી કઈ નિપજ મેળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo