બેરિલિયમ અને એલ્યુમિનિયમ ઘણી સમાન ગુણધર્મો ધરાવે છે. પરંતુ,આ બે તત્વો શેમાં અલગ પડે છે?

  • A
    સહસંયોજક હેલાઈડ્સ બનાવવા
  • B
    પોલિમરિક હાઈડ્રાઈડ્સ બનાવવા
  • C
    સંયોજનોમાં મહત્તમ સહસંયોજકતા દર્શાવવી
  • D
    તેમના ઓક્સાઈડમાં ઉભયગુણી પ્રકૃતિ દર્શાવવી

Explore More

Similar Questions

પોલિમરિક $(BeCl_2)_n$ માં,નીચેનામાંથી શું જોવા મળે છે?

Difficult
View Solution

ક્વિક લાઈમ (કળીચૂનો) ના બે ઉપયોગો જણાવો.

આલ્કલાઇન અર્થ ધાતુઓની સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના લખો અને આ સમૂહના તમામ તત્વોની ઇલેક્ટ્રોનિક રચના આપો.

સમૂહ $2$ ના હાઇડ્રાઇડ્સ કે જે નોંધપાત્ર સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે તે છે:

કયો આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ તેના ક્લોરાઇડ સ્વરૂપમાં બુનસેન જ્યોતમાં ઉમેરતા સફરજન જેવો લીલો રંગ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo