દેડકામાં બિડરની નલિકા (Bidder's canal) ક્યાં જોવા મળે છે?

  • A
    યકૃત
  • B
    શુક્રપિંડ
  • C
    અંડપિંડ
  • D
    મૂત્રપિંડ

Explore More

Similar Questions

દેડકાના હૃદયમાં રહેલ ત્રિકોણાકાર રચના જેને શિરાકોટર (sinus venosus) કહે છે,તે $...............$ માં ખુલે છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અગ્રમગજ$I$. દ્રષ્ટિપિંડ
$Q$. મધ્યમગજ$II$. અનુમસ્તિષ્ક,લંબમજ્જા
$R$. પશ્વમગજ$III$. બૃહદ્મસ્તિષ્ક ગોળાર્ધ,આંતરમસ્તિક

ગર્ભકોષ્ઠી છિદ્ર (Blastopore) એ .................... છે.

દેડકામાં દાંત કેવા હોય છે?

નીચેનામાંથી કોનામાં મૂત્રપિંડ નિવાહીકા શિરાતંત્ર (renal portal system) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo