ભૌગોલિક પ્રદેશમાં જૈવવિવિધતા શું દર્શાવે છે?

  • A
    પ્રદેશમાં કાયમી વસવાટ કરતી જાતિઓ.
  • B
    પ્રદેશમાં જોવા મળતી નાશપ્રાય જાતિઓ.
  • C
    પ્રદેશના જીવંત સજીવોમાં રહેલી વિવિધતા.
  • D
    પ્રદેશની પ્રભાવી જાતિમાં રહેલી જનીનિક વિવિધતા.

Explore More

Similar Questions

જાતિ-વિવિધતા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા પરિસ્થિતિવિજ્ઞાનીએ 'રિવેટ પોપર' (rivet popper) ઉત્કલ્પના આપી હતી?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?
$I$. આલ્ફા વિવિધતા - આપેલ નિવાસસ્થાનમાં પ્રજાતિઓની સંખ્યા
$II$. આનુવંશિક વિવિધતા - પ્રજાતિઓની અંદર જનીનોમાં વિવિધતા
$III$. બીટા વિવિધતા - સમગ્ર પ્રદેશમાં નિવાસસ્થાનની વિવિધતા
$IV$. પ્રજાતિ વિવિધતા - પ્રજાતિની સમૃદ્ધિ અને સમાનતાનો ગુણાકાર

આપેલ પાય ચાર્ટ વનસ્પતિ જાતિઓની વૈશ્વિક જૈવ-વિવિધતા દર્શાવે છે। $P, Q$ અને $R$ ને ઓળખો।

વનસ્પતિઓની વૈશ્વિક જૈવવિવિધતામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo