નીચેના વિધાનોમાંથી કાર્બોદિતોનું જૈવિક મહત્વ ઓળખો:
$1$. કોષદીવાલની રચનામાં.
$2$. ખોરાક સંગ્રહક પદાર્થ તરીકે.
$3$. પ્રોટીન સંશ્લેષણમાં.
$4$. ઉત્સેચકો તરીકે.
$5$. $DNA$ ની રચનામાં.

  • A
    $3, 4, 5$
  • B
    $1, 2, 3$
  • C
    $1, 2, 5$
  • D
    $2, 3, 5$

Explore More

Similar Questions

મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું છે?

પ્રાણી સ્ટાર્ચ (Animal starch) એ કોનું નામ છે?

રેયોન (કૃત્રિમ રેશમ) બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

બે મોનોસેકેરાઈડ્સ . . . . . . બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.

મોનોસેકેરાઇડનું વર્ગીકરણ નીચેનામાંથી કયા વિધાન પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo