જૈવિક વિશાલન (Biomagnification) ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય?

  • A
    સૂક્ષ્મજીવોની ક્રિયા દ્વારા પાણીમાં કાર્બનિક કચરાનું વિઘટન
  • B
    ખનિજો,વિટામિન્સ,સારા પ્રોટીન અને તંદુરસ્ત ચરબીથી સમૃદ્ધ પાકોનું સંવર્ધન
  • C
    ક્રમિક પોષક સ્તરો પર ઝેરી પદાર્થોની સાંદ્રતામાં વધારો
  • D
    આણ્વિક,જનીનિક અને જાતિ સ્તરની વિવિધતા પર આર્થિક મહત્વના ઉત્પાદનોની શોધ

Explore More

Similar Questions

જેમ જેમ જળાશયમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધે છે,તેમ $BOD$

રાસાયણિક રીતે સંશ્લેષિત પેસ્ટિસાઇડ (કીટનાશકો) દ્વારા શેનું પ્રદૂષણ થાય છે?

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

$BOD$ શાનું માપન છે?

ધુમાડાની ચિમનીઓમાંથી નીકળતા કણ સ્વરૂપના પ્રદૂષકોને શેના દ્વારા દૂર કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo