વાદળી ફૂલવાળા અને સફેદ ફૂલવાળા છોડના સંકરણથી $60:40$ ના ગુણોત્તરમાં વાદળી અને સફેદ ફૂલવાળી સંતતિ મળે છે. જો વાદળી ફૂલવાળા છોડનું સ્વ-પરાગનયન કરવામાં આવે,તો વાદળી અને સફેદ ફૂલનો અપેક્ષિત ગુણોત્તર શું હશે?

  • A
    $76:24$
  • B
    $40:60$
  • C
    $50:48$
  • D
    $84:16$

Explore More

Similar Questions

લાલ અને સફેદ ફૂલ ધરાવતા છોડના એકસંકરણ પ્રયોગમાં,મેન્ડલને માત્ર લાલ ફૂલ ધરાવતા છોડ જ મળ્યા. આ $F_1$ છોડનું સ્વ-પરાગનયન કરાવતા,તેમને $3:1$ ના પ્રમાણમાં લાલ અને સફેદ બંને પ્રકારના ફૂલ ધરાવતા છોડ મળ્યા. પિતૃ પેઢીના છોડના જનીન પ્રકાર (genotype) દર્શાવવા માટે $RR$ અને $rr$ સંજ્ઞાઓનો ઉપયોગ કરવા પાછળનો આધાર સમજાવો.

$Gene$ (જનીન) શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

નીચેનામાંથી કયો આનુવાંશિકતાનો ક્રિયાત્મક એકમ છે?

જનીનશાસ્ત્રના પિતા ......... હતા.

એક વ્યક્તિએ કેટલાક લક્ષણો/ગુણધર્મોના આનુવંશિકતાના અભ્યાસ માટે સંકરણ (crosses) કરવાના છે. સજીવોની પસંદગી માટેના માપદંડો શું હોવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo